Immunity Sugarcane Program ત્રણ products પર આધારિત છે: Immunity Granules, Immunity Sugarcane Special અને Immunity Gold. દરેકનો ઉપયોગ cropની stage પ્રમાણે થાય છે.
| Stage | Product | માત્રા (પ્રતિ વીઘા) |
|---|---|---|
| 1. Plantation | Immunity Granules | 8–12 KG (20–30 KG / એકર) |
| 2. પ્રથમ પિયત પછી / Herbicide પછી 3-4 દિવસે | Sugarcane Special (Drenching) | 0.5–0.7 Litres (500–700 ML) |
| 3. 2–4 Leaves | Sugarcane Special + Immunity Gold (Foliar) | 250 ML + 250 ML, 4–5 પંપ (45–50 ML / 15 L પંપ) |
| 4. Repeat | Foliar spray + Granules | દર 15–25 દિવસે 2–3 sprays; દરેક મુખ્ય fertilizer dose સાથે Granules 1 bag |
સાવચેતીની વાતો
- Herbicide વાપર્યું હોય તો drenching ત્યારબાદ 3-4 દિવસે કરો.
- Spray વખતે સમાન coverage રાખો.
- રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે programમાં ઉપયોગ કરી શકાય છે; ચોક્કસ tank mix માટે પહેલા Call કરો.
- તમારા ખેતરની માત્રા જાણવા માટે લાઈવ Dose Calculator વાપરો.
Plantation થઈ ગયું હોય તો?
ચિંતા કરવાની જરૂર નથી. Plantation date, variety, હાલની stage, irrigation અને અત્યાર સુધી આપેલા fertilizer/medicineની માહિતી સાથે Call અથવા WhatsApp કરો; તે મુજબ આગળનું program સમજાવવામાં આવશે.
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.